ઉત્તરાયણ રજા અંગે(હોસ્ટેલ)

ઉત્તરાયણ રજા અંગે(હોસ્ટેલ)

આથી ધોરણ-6 થી 9 અને 11 સાયન્સ હોસ્ટેલમાં અભ્યાસ કરતાવિદ્યાર્થીઓના વાલીશ્રીને જણાવવામાં આવે છે કે ઉત્તરાયણની રજા નીચે મુજબ છે.

રજા: તા.10/01/2026 શનિવાર બપોરના 2.00 વાગ્યે હોસ્ટેલમાંથી વિદ્યાર્થીને રજા માટે લઇ જવા.

પરત: તા.15/01/2026 ગુરુવાર સવારના 8.00 વાગ્યે હોસ્ટેલમાંપરત મૂકી જવા.


ઉત્તરાયણ રજા અંગે(ફક્ત અપડાઉન)

ઉત્તરાયણ રજા અંગે(ફક્ત અપડાઉન)

આથી ધોરણ-1 થી 9 અને 11 સાયન્સ અપડાઉનમાં અભ્યાસ કરતાવિદ્યાર્થીઓના વાલીશ્રીને જણાવવામાં આવે છે કે ઉત્તરાયણની રજા નીચે મુજબ છે.

રજા: તા.10/01/2026 શનિવાર સવારના 11.30 વાગ્યે શાળાએથી રજાપડશે.(જમ્યા પહેલા)

પરત: તા.15/01/2026 ગુરુવાર સવારના 8.00 વાગ્યે રાબેતા મુજબશાળા શરુ થશે.


વ્હાલોત્સવ(ફક્ત હોસ્ટેલ)

*વ્હાલોત્સવ(ફક્ત હોસ્ટેલ)* *ધોરણ:6,7,8,9,10,11,12,ReNEET* આથી હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીશ્રીને જણાવવામાં આવે છે કે નીચે મુજબ વ્હાલોત્સવનું આયોજન કરેલ છે. તો સમયસર હાજરી આપવા જણાવવામાં આવે છે. *વ્હાલોત્સવમાં આવો ત્યારે વાલી કાર્ડ ફરજીયાત સાથે લાવવું.* *તારીખ: 28/12/2025, રવિવાર* *સમય: સવારે 8.30 થી 11.30* બાકી ફી વ્હાલોત્સવના દિવસે ભરી દેવા જણાવવામાં આવે છે.

*ધોરણ:10*

*વ્હાલોત્સવ(ફક્ત હોસ્ટેલ)* *ધોરણ:10* આથી હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીશ્રીને જણાવવામાં આવે છે કે નીચે મુજબ સ્ટાન્ડર્ડ/બેઝીક મેથ્સ અંગે જનરલ સભા અને વ્હાલોત્સવનું આયોજન કરેલ છે. તો સમયસર હાજરી આપવા જણાવવામાં આવે છે. *તારીખ: 30/11/2025, રવિવાર* *જનરલ સભા સવારે 9.00 વાગ્યે શરુ થશે તો 8.30 વાગ્યે હાજરી આપવી.* બાકી ફી વ્હાલોત્સવના દિવસે ભરી દેવા જણાવવામાં આવે છે.