સંસ્કૃતિનું જતન તથા સાંસ્કૃતિક વારસાની પરંપરા એટલે સંસ્કૃતપાઠશાળા:
Swimming:ઋતુ મુજબ અઠવાડિયામાં 1 દિવસ લેકચર
કલરવ(MusicRoom):સંગીત વિશારદ દ્રારા ગાયન અને વાદનની તાલીમ.
Skating:સ્કેટિંગની આધુનિક રિન્ક પર સ્કેટિંગ
Art& Craft: ફાઈન આર્ટશિક્ષક દ્રારા ચિત્રના અને ક્રાફ્ટ વર્કના તાસ અને તાલીમ.
WorldLink-1 અને 2: ઉત્તમપ્રકારની કમ્પ્યુટર લેબ, નાની થી મોટીબેંચની ખાસ વિશેષતા.....
વડક્લાસ: ઋષિ પરંપરા દ્રારા શિક્ષણનો અભિગમ, વડના વૃક્ષ નીચે બેસી અભ્યાસ
વિશ્વસેતુ(Library): 15,000થીવધારે પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી
ફિટનેસ ઝોન(Indoor):ટેબલટેનીસ, પૂલ,સ્નૂકર,બિલિયર્ડસ, ચેસ,કેરમ,ડાર્ટ, બોક્ષિંગ,ચારકુકી, નવકુકી, બેડમિન્ટન,લોન ટેનીસ,વગેરે