વ્હાલોત્સવ ફેરફાર બાબત(ફક્ત હોસ્ટેલ)
*વ્હાલોત્સવ ફેરફાર બાબત(ફક્ત હોસ્ટેલ)*
STD:6,7,8,9,10,11,12,ReNEET
આથી હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીશ્રીને જણાવવામાં આવે છે કે *તા.01/02/2026ની વાલી મીટીંગ શાળામાં CETની પરીક્ષાનું કેન્દ્ર હોવાથી બંધ રાખેલ છે. જેના બદલે તા.25/01/2026ને રવિવારના રોજ રાખેલ છે.* જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.
*નાસ્તામાં માન્ય નાસ્તો જ લાવવો.*
બાકી ફી વ્હાલોત્સવના દિવસે ભરી દેવા જણાવવામાં આવે છે.
*વ્હાલોત્સવમાં આવો ત્યારે વાલીકાર્ડ ખાસ સાથે લાવવું.*